Sunday, 16 October 2016
तमारा आघारकार्डमा तमारी जाते सुघारो करी शको छो।
અત્યારે આધાર કાર્ડ નંબરને મતદાર યાદી સાથે જોડવાનું કામ શરૂ થયુ છે તો તમારા આધાર કાર્ડ નંબરને મતદારયાદી સાથે ઘેર બેઠા SMS દ્વારા કેમ જોડવો તો તેના માટેના સ્ટેપ નીચે લખેલા છે તે અનુસરો...
તમારા મોબાઈલના મેસેજ બોક્સમાં જઈ અંગ્રેજીમાં ECILINK લખી પછી space પછી EPIC નંબર/ચુંટણી કાર્ડ નંબર લખો.પછી space પછી 12 આંકડાનો આધાર કાર્ડ નંબર.
હવે આ SMS ને 51969 નંબર પર મોકલી દો.
ટૂંકમાં ECILINK space EPIC નંબર space આધાર કાર્ડ નંબર ને મોકલો 51969 પર
1-હવે તમે જાતે જ " aadhar card "ની આ 6 ભૂલો ને સુધારી શકો છો...
2-આધાર કાર્ડ ની માહિતી ONLOINE મેળવો
3-આધાર કાર્ડ ગેસ કનેક્શન સાથે ONLINE લિંક કરો
4-આધાર કાર્ડની એપ તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. AADHAAR MOBILE APPLICATION
5-ઓનલાઈન રેશનકાર્ડમાટે →પ્રક્રિયા કેમ કરશો તે જાણો
6-ડ્રાઇવિંગ લાઇસન્સ ફોર્મ ભરીને પોતાની જાતે લાઇસન્સ કઢાવી શકે છે
7-ઓર્ગેનાઇઝ્ડ ક્રાઈમ સરકાર,મેડીકલ કાઉન્સીલ, હૉસ્પીટલો, દવાઓ અને ડૉક્ટરો
8-ગુજરાત ની માહિતિ અને સરકારના ખાતાઓ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment